GSEB આદર્શ ઉત્તરવહી (GSEB દ્વારા મોડલ જવાબવહી) દરવર્ષે GSEB શ્રેષ્ઠ વિદ્યાર્થીની મોડલ આન્સર શીટ પ્રકાશિત કરે છે. તે વિદ્યાર્થીઓને ઉત્તરપત્ર કેવી રીતે યોગ્ય રીતે લખી શકાય અને ગુજરાત બોર્ડની પરીક્ષામાં સૌથી વધુ સ્કોર મેળવવામાં મદદ કરે છે.
GSEB આદર્શ ઉત્તરવહી (GSEB દ્વારા મોડલ જવાબવહી) દરવર્ષે GSEB શ્રેષ્ઠ વિદ્યાર્થીની મોડલ આન્સર શીટ પ્રકાશિત કરે છે. તે વિદ્યાર્થીઓને ઉત્તરપત્ર કેવી રીતે યોગ્ય રીતે લખી શકાય અને ગુજરાત બોર્ડની પરીક્ષામાં સૌથી વધુ સ્કોર મેળવવામાં મદદ કરે છે.
PM Kisan New Registration: પીએમ કિસાન યોજના માટે ભારત સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલ શરુ કરવામાં આવેલ છે, જેમાં કોઈ પણ નવો ખેડૂત અરજી કરી શકે છે. આ યોજનામાં શરૂઆતમાં કેટલાક ફર્જી લોકો અરજી કરીને ખોટી રીતે પૈસા મેળવતા હતા પરંતુ હવે સરકારની નવી ગાઈડલાઈન મુજબ જો તમે પાત્ર છો તો તમે અહીં અરજી કરી શકો છો જેના માટે નીચેની માહિતી જુઓ.
એકવાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નું ફોર્મ સબમિટ કરશો પછી તમે વિલેજ ડેશબોર્ડ પર જઈ તમારી અરજી સંપૂર્ણ રીતે સ્વીકારે છે કે નહીં તે જોઈ શકશો. સબમીટ કરેલ ફોર્મ ના સ્ટેટસ જોવા માટેની માહિતી પણ અમે અહીં શેર કરેલ છે.
મિત્રો, જો તમે પીએમ કિસાન યોજનામાં અરજી કરી છે અને PM Kisan Status 2023 જોવા માંગો છો તો નીચેના સ્ટેપ પ્રમાણે તમે તમારું પીએમ કિસાન યોજના નું સ્ટેટસ ઓનલાઈન જોઈ શકશો.
હવે તમે તમારા સામે PM Kisan beneficiary Status જોઈ શકશે જેમાં તમે કરેલ અરજી નું હાલ નું સ્ટેટસ બતાવશે. જેમાં અરજી ક્યા પેન્ડીંગ છે અને ના મંજુર થઈ હોય તો તેના કારણો નીચે દર્શાવેલ હશે.
PM કિસાન યોજના કેવાયસી કરવું જરૂરી છે, જો ખેડૂત મિત્રો તમે ઈ-કેવાયસી નહી કરાવેલ હોય તો તમે પીએમ કિસાન યોજના 13 મો હપ્તો નહી મેળવી શકો. અધિકારીક વેબસાઈટ મુજબ PM Kisan e-KYC કરવાની છેલ્લી તારીખ 31,જુલાઈ 2022 છે પણ ભારત સરકાર દ્વારા તેનો ટાઇમ લંબાવવામાં આવ્યો છે. તો મિત્રો જલ્દીથી નીચેના સ્ટેપ જુઓ અને PM Kisan kyc update કરો.
મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધી કુલ ૧૨ હપ્તા મળેલ છે અને આ ચાલુ વર્ષ 2022-23 નો છેલ્લો હપ્તો અવાનો બાકી છે જે થોડા દિવસ માં તમારા ખાતામાં જમાં થઈ જશે. જો આ બધા હપ્તા નું પેમેન્ટ નુ સ્ટેટસ લિસ્ટ તમારે જોવું હોય તો નિચેના સ્ટેપ ને જુઓ.
અહી તમે આ યોજના ચાલુ થઈ ત્યારથી લઈ આજ સુધી ના વર્ષ ના બધા હપ્તા ના પીએમ કિસાન યોજના 2000 રુપીયા કોને મળ્યા તે ઓનલાઈન જોઈ શકશો. જેમાં વર્ષ ૨૦૨૨-૨૩ માં ૪૦૦૦ જમાં થયેલ હશે જે લાસ્ટ હપ્તો બાકી છે તે થોડા દિવસોમાં તમારા ખાતા માં જમાં થઈ જશે.
ત્યા તમે “PM Kisan Online Registration Status ” બટન પર ક્લિક કરી ને તમારા ગામના કેટલા લોકો ના પીએમ કિસાન ના ફોર્મ મંજુર, ના મંજુર અને પેન્ડિગ છે તેનું સટેટસ ઓનલાઈન જોઈ શક્શો.
મિત્રો, તમારી પીએમ કિસાન યોજનાની અરજી માં કોઈ ભુલ રહી ગઈ છે તો તમે તેને સુધારવા માટે અમારા નિચેના સ્ટેપ ફોલોવ કરી ને સુધારો કરી શકો છો.
સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પીએમ કિસાન એપ્લિકેશન નું સંચાલન કરવામાં આવે છે. પીએમ કિસાન એપ દ્વારા હવે તમે આ યોજના ને લગતી કોઇપણ માહિતી તમારા મોબાઈલ માં જોઈ શકો છો. જો કોઈ પણ પ્રકારના નોંધણી કે સુધારો તમે કરવા માંગતા હોવ તો પોર્ટલના બદલે તમે PM કિસાન એપ્લિકેશન નો ઉપયોગ કરી શકો છો. અહીં તમે યોજનાની વિગતો, આધારકાર્ડ, નોંધણી, ફોર્મ માં સુધારો, યોજનાનું લિસ્ટ વગેરે માહિતી જોવા મળશે.
પીએમ કિસાન એપ્લિકેશન ડાઉનલોડ કરવા તમે ગુગલ પ્લે સ્ટોર પર જઈ “PM Kisan App” સર્ચ કરીને ડાઉનલોડ કરી શકો અથવા અહી ક્લિક કરી ડાયરેક્ટ ડાઉનલોડ કરો.
તમે કેવી રીતે તમારું ચૂંટણી કાર્ડ download કરી શકો છો ?
ચૂંટણી કાર્ડ download કરવાની સમગ્ર માહિતી નીચે મુજબ સ્ટેપ બાય સ્ટેપ આપેલ છે.
ઇલેક્શન કાર્ડ ડાઉનલોડ : હેલ્લો દોસ્તો, સ્વાગત છે તમારું અમારા નવા આર્ટિકલ માં જેમાં તમને જોવા મળશે કે તમે કેવી રીતે તમારું (Voter ID Card Download In Gujarati) ચુંટણી કાર્ડ download કરી શકો છો તમારા મોબાઈલ માં કે પછી તમારા કોમ્પ્યુટરમાં, તો તેની બધી A To Z માહિતી અહીંયા તમને જોવા મળશે.
શું તમારે ડ્રાઈવિંગ લાઇસન્સ કઢાવવું છે.
1988 Motor Vehicle Act દ્વારા ભારતમાં વાહન ચલાવવાની ઇચ્છા ધરાવતા કોઈપણ વ્યક્તિએ માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવું ફરજિયાત છે. તમે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકો તે પહેલાં, તમારે પહેલા શીખનારનું લાઇસન્સ (Learning licence) મેળવવુંં ફરજિયાત છે, તો પાકું ડ્રાઈવિંગ લાઇસન્સ કઢાવ્યા પહેલા તમારે શીખનારના લાઇસન્સ માટે અરજી કરવી પડે. Gujarat માંં Learning licence માટે ઓનલાઇન અરજી કરી શકાય છે. તે ઓનલાઇન અરજી કરવી ખૂબ જ સરળ છે અને તે બધા વય જૂથો માટે યોગ્ય છે.
૧) સૌ્પ્રથમ તમારે www.parivahan.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
૨) Licence Related Service માં Drivers/ Learners Licence માં જવાનું રહેશે
૩) પછી તમારે રાજ્ય Gujarat select કરવાનું રહેશે જે રાજ્ય માટે અરજી કરવી છે તે.
૪) ત્યારબાદ Apply For Learner Licence પર ક્લિક કરવાનું રહેશે.
૫) પછી તમને બધા સ્ટેપ જોવા મળશે કે learning licence માટે ના તો તમારે તે વાંચી ને Continue પર ક્લિક કરવું.
૭) હવે E-KYC માટે તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે અને તેમાં Generate OTP પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ, મોબાઇલ માં જે OTP આવે તે ત્યાં દાખલ કરવાનો રહેશે.
૮) OTP દાખલ કર્યા બાદ તમારી સામે Learner Licence માટે નું ફોર્મ આવશે જેમાં તમારે તમારી બધી વિગતો ભરવાની રહેશે.
જેવી કે, તમારું પૂરું નામ ,સરનામું ,જન્મતારીખ , blood group , મોબાઇલ અને કયા વાહન માટે અરજી કરો છો.
બધી વિગતો ભર્યા બાદ તમારે વાહન નો પ્રકાર select કરવા માટે નીચે મુજબ જોઈ શકો છો.
પહેલા class of Vehicle select કરવાનો રહેશે જે વાહન માટે લાઇસન્સ કરવાનુ હોઈ એ દા.ત.: ગેર વગર નું 2 વ્હીલર (MCWOG) , ગેર વાળું 2 વ્હીલર (MCWG) , ફોર વ્હીલર (LMV).
આ બધી વિગતો ભર્યા બાદ submit પર ક્લિક કરવાનું રહેશે.
૯) Submit પર ક્લિક કર્યાબાદ તમારે નીચે મુજબ સ્ટેપ જોવા મળશે.
ઉપર દર્શાવેલ મુજબ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કર્યાબાદ તમારી પાસે ફોર્મ download કરવા માટે આવશે તમારે Application Form ,Form no1 (self Declaration form) , LL Slot Booking, Fee Receipt ની તમારી વધી વિગતો જોવા મળશે અને તે બધું download કરી ને RTO લઈ જવાનું રહેશે.
અને ત્યાં તમારા તમામ જરૂરી documents ને verify કરશે પછી તમને computer ટેસ્ટ માટે મોકલવામાં આવશે.
જો તમે computer ની ટેસ્ટ માં પાસ થઈ જાવ તો તમને ત્યારેજ Learning licence આપી દેવામાં આવશે. પણ જો તમે તે ટેસ્ટ માં નાપાસ થાવ તો તમારે બીજી વખત ટેસ્ટ આપવાની રહેશે બીજા દિવસે તમે ટેસ્ટ આપી શકો છો. બીજી વખત ટેસ્ટ આપવા માટે ની ફી 50 રૂ. છે.
licence આવી જાય પછી શું કરવું?
તમારી પાસે learning licence આવી જાય તેના એક મહિના પછી તમે ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકો છો. (Driving Skill test). learning licence ની મર્યાદા ૬ મહિનાની હોઈ છે તમે ૬ મહિના ની અંદર અને એક મહિના પછી ગમે ત્યારે ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકો છો. અને જો learning licence ની મુદત પૂરી થઈ જાય તો તમારે ફરીથી બધી procces કરવી પડશે અને ફી પણ ફરીથી ભરવી પડશે.
learning licence આવ્યા ના એક મહિના બાદ તમારે ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે appointment લેવાની રહેશે.
અને જે તારીખ તમને appointment માં આવેલી હોઈ તેજ દિવસે તમારે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે RTO માં જવાનું રહેશે તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે લઈ જવા અને તમારું learning licence પણ લઈ જવાનું રહેશે. ત્યાં તમે RTO એ બધા ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવાના રહેશે અને પછી verify થયા બાદ તમે ટેસ્ટ માટે ડ્રાઈવિંગ ટ્રેક પર મોકલશે. અને પછી તમારે નિયમોનુસાર ડ્રાઈવિંગ ટેસ્ટ પાસ કરવાની રહેશે.
૧) HSRP વાળી નંબર પ્લેટ હોવી ફરજિયાત છે. તેના વગર ટેસ્ટ આપવા ની મંજુરી નહીં મળે.
૨) હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. હેલ્મેટ તમારે સાથે લઈ જવાનું રહેશે
૩) જે ગાડી માં તમે ટેસ્ટ આપવાના છો તેમાં બંને બાજુ અરીસા હોવા ફરજિયાત છે.
૪) ગાડી માં indicator ચાલુ હોવા જરૂરી છે.
શું તમે ચૂંટણી કાર્ડની અરજી કરવા માંગો છો ?
તો ચાલો જાણીએ સ્ટેપ દ્વારા કે તમે મોબાઈલ નો ઉપયોગ કરીને કેવી રીતે નવા ચૂંટણી કાર્ડ માટે અરજી કરી શકો છો
તમે
જો તમારી ઉમર ૧૮ વર્ષથી ઉપર છે તો ભારત ના દરેક નાગરિક ને મત આપવાનો
અધિકાર હોઈ છે પરંતુ તેના માટે તમારી પાસે ચૂંટણી કાર્ડ હોવું ફરજીયાત છે.
પહેલા તો ચૂંટણી કાર્ડ ની અરજી કરવા માટે રાહ જોવી પડતી કે ક્યારે કોઈ નજીક
ની સરકારી શાળા માં કેમ્પ યોજાય અને નવા ચૂંટણી કાર્ડ માટે અરજી કરી શકીએ
પરંતુ હવે
એવું રહ્યું નથી , આ ડિજિટલ યુગ માં તમે ઘરે બેઠા ચૂંટણી કાર્ડ
માટે અરજી કરી શકો છો તમારા મોબાઈલ માં કે પછી તમારા કોમ્પ્યુટર માં ખુબજ
સરળ રીતે.
તો ચાલો જાણીએ સ્ટેપ દ્વારા કે તમે મોબાઈલ નો ઉપયોગ કરીને કેવી રીતે નવા ચૂંટણી કાર્ડ માટે અરજી કરી શકો છો.
હવે પાન કાર્ડ કાઢવું ઘણું સહેલું !!!!!!!!!!!!!!!!!!!!!
NEW PAN CRAD કાઢવા માટે શું કરવું ?
તેની સમગ્ર જાણકારી આ પોસ્ટ માં મુકવામાં આવી છે .....
ધોરણ 6 માટે લેવાતી મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજનામાં જે બાળકો મેરીટમાં આવેલ હોય તેમને જે શાળામાં પ્રવેશ લીધો હોય તે શાળાનું પ્રવેશ પ્રમાણપત્ર અપલોડ કરવાનું હોય છે તે પ્રવેશપત્રના પ્રમાણપત્રનો નમૂનો અહી મુકેલ છે જે word fileમાં છે જેમાં નામ લખી પ્રીન્ટ કાઢી સહી સિક્કા કરી અપલોડ કરી શકાશે ડાયરેકટ પ્રિન્ટ કાઢી માહિતી ભરી સહી સિક્કા કરીને પણ અપલોડ કરી શકાશે વેબસાઇટ પરથી PDF ડાઉનલોડ કરી ને પણ અપલોડ કરી શકાશે.
word File ઑ નમૂનો ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
word File ના નમૂના ની PDF ફાઈલ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
Official વેબસાઇટ https://gssyguj.in/
સાદા, સયુંકત અને સંકુલ વાક્યરચના
હાલની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અન્વયે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા બોર્ડના પેપરોની નવી પેપર સ્ટાઈલ અમલમાં મુકવામાં આવી છે .
આ પેપરના અનુરૂપ મેં ૨૦૨૦ દરમિયાન જે પેપર સ્ટાઈલથી પેપર પુછાયેલા છે તેની એક યાદી નીચે PDF ફોરમેટમાં મુકવામાં આવી છે જે ધોરણ ૧૨ના વિદ્યાર્થી ઓને ઘણી ઉપયોગી થઇ શકશે.
AnyROR Gujarat : Gujarat Land Record 7/12 (Sat-bar Utara) View Online 2022 – AnyROR Gujarat પોર્ટલ ગુજરાત રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના તમામ નાગરિકોને જમીન સંબંધિત માહિતી ઓનલાઈન આપવા માટે શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલની મદદથી હવે તમામ રાજ્યોના રહેવાસીઓને તેમની જમીન સંબંધિત તમામ પ્રકારની માહિતી ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવશે. જમીન સંબંધિત કોઈપણ પ્રકારની માહિતી માટે હવે ગુજરાત રાજ્યના રહેવાસીઓએ સરકારી વિભાગમાં જવાની જરૂર નહીં પડે. તે ઘરે બેઠા ઓનલાઈન સેવાના આધારે જમીનને લગતી વિવિધ સુવિધાઓનો લાભ લઈ શકે છે.
આજે અમે આ લેખ દ્વારા AnyROR: 7/12 Gujarat Bhulekh Bhu Naksha સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી શેર કરવા જઈ રહ્યા છીએ. તો AnyROR Gujarat | AnyROR @ Anywhere સંબંધિત તમામ જરૂરી માહિતી માટે, અમારો લેખ અંત સુધી વાંચો.
Anyror Gujarat – Anyror.gujarat.gov.in પોર્ટલ રાજ્યની સામાન્ય જનતાને તેમની જમીન સંબંધિત માહિતી ઓનલાઈન ઉપલબ્ધ કરાવવા માટે શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલની મદદથી હવે નાગરિકો તેમના વિસ્તારની તહસીલ ઓફિસમાં ગયા વગર તેમની જમીન સંબંધિત માહિતી મેળવી શકશે. ઓનલાઈન સેવા ઉપલબ્ધ ન હતી તે પહેલાં, લોકોને તેમની જમીન સંબંધિત માહિતી મેળવવા માટે સરકારી કચેરીઓમાં જવું પડતું હતું. જેના કારણે તેમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ તમામ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ઓનલાઈન સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
Gujarat Bhulekh Online Land Records હવે લાભાર્થી નાગરિકો ઘરે બેઠા ચેક કરી શકશે. ઓનલાઈન સેવાના આધારે ડિજીટાઈઝેશનને વેગ મળશે, સાથે જ લોકોને ડીજીટાઈઝેશન સાથે જોડવાનો વિશેષ લાભ મળશે. હવે તેમના મોબાઈલ ફોન, લેપટોપ, કોમ્પ્યુટર વગેરેની મદદથી ગુજરાત રાજ્યના નાગરિકો ગમે ત્યારે ગમે ત્યાંથી તેમની જમીન સંબંધિત માહિતી મેળવી શકશે. પોર્ટલમાં જમીન સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
જમીન સંબંધિત માહિતી ઓનલાઈન આપવા માટે ગુજરાત રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા કોઈપણ રોર પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના નાગરિકોની સુવિધા માટે આ પોર્ટલમાં ભુલેખ નકશા – ગુજરાત, જમીનના રેકોર્ડ, ઓનલાઈન 7/12 વગેરેને લગતી માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હવે નાગરિકોને તેમની જમીન સંબંધિત કોઈપણ માહિતી માટે મહેસૂલ વિભાગમાં જવાની જરૂર નહીં પડે. ગુજરાત ભુલેખ પોર્ટલમાં રાજ્યના કુલ 26 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, સાથે 225 તાલુકાઓ પણ પોર્ટલમાં ઉપલબ્ધ છે.
જમીન સંબંધિત તમામ સેવાઓ નાગરિકો માટે મફત છે. આ માટે તેઓએ કોઈપણ પ્રકારની ચુકવણી કરવાની રહેશે નહીં. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા તમામ નાગરિકો હવે આ સેવાનો લાભ ઘરે બેઠા મેળવી શકશે. પોર્ટલમાં તેમને તેમની જમીન સંબંધિત અનેક પ્રકારની સેવાઓ મેળવવાની તક મળશે.
7/12 ગુજરાત ભુલેખ ભુ-નકશા – મુખ્ય ઉદ્દેશ જમીન સંબંધિત તમામ માહિતી ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાનો છે. જેથી ઓનલાઈન સેવાના આધારે નાગરિકોને જમીન સંબંધિત માહિતી પારદર્શક રીતે મળી રહે. આનાથી જમીન સંબંધિત માહિતીમાં પારદર્શિતા આવશે. ઓનલાઈન સેવાના આધારે જમીનમાં ચાલતા વિવાદોમાં ઘટાડો થશે, સાથે જ નાગરિકોને તેમની જમીન સંબંધિત માહિતી સ્પષ્ટપણે પ્રાપ્ત થશે. જમીન સંબંધિત માહિતી ઓનલાઈન ઉપલબ્ધ થવાથી નાગરિકોને ડિજિટલાઈઝેશન સાથે જોડવાની તક મળશે. તે તમામ સેવાઓ ઓનલાઈન માધ્યમથી મેળવવામાં મદદરૂપ થશે, જે તે અગાઉ ઓફિસોમાં જઈને મેળવતો હતો.
AnyROR : 7/12 ગુજરાત ભુલેખ ભુ-નકશા પોર્ટલ પર નાગરિકોની સુવિધા માટે વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પોર્ટલમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારની સેવાઓની વિગતો નીચે મુજબ આપવામાં આવી છે.
જો તમે Anyror Gujarat Portal દ્વારા તમારી જમીન સંબંધિત વિગતો તપાસવા માંગતા હો, તો તમે નીચે આપેલા પગલાઓ દ્વારા Gujarat Rural Land Recordને ચકાસી શકો છો.
Anyror Gujarat Portal હેઠળ Digitally Signed ROR મેળવવા માટે નીચેના પગલાંઓ અનુસરો. ROR મેળવવા માટેની પ્રક્રિયા નીચે શેર કરવામાં આવી છે.
ગુજરાત AnyROR Portal શું છે?
ભુલેખ સંબંધિત આ એક પોર્ટલ છે, જેમાં રાજ્યના તમામ નાગરિકોને તેમની જમીન સંબંધિત માહિતી ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
Anyror : 7/12 ગુજરાત ભુલેખ ભુ-નકશા પોર્ટલના ફાયદા શું છે?
Anyror
: 7/12 ગુજરાત ભુલેખ ભુ-નકશા પોર્ટલના વિવિધ લાભો છે. આ પોર્ટલ દ્વારા હવે
રાજ્યના તમામ રહેવાસીઓને તેમની જમીન સંબંધિત માહિતી મેળવવા માટે કોઈપણ
સરકારી ઓફિસમાં જવાની જરૂર નહીં પડે. હવે ઘરે બેસીને તમામ માહિતી સરળતાથી
મેળવી શકાશે.
શું નાગરિકોએ Anyror પોર્ટલમાં ઉપલબ્ધ સેવાઓનો લાભ લેવા માટે નોંધણી કરાવવાની જરૂર છે?
હા,
નાગરિકો નોંધણી વિના Anyror પોર્ટલમાં ઉપલબ્ધ સેવાઓનો લાભ મેળવી શકતા નથી,
આ માટે તેમણે પોર્ટલમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. લોગિન આઈડીના
આધારે તે તમામ વિગતો મેળવી શકે છે.
AnyRoR – Gujarat Land Record – 7/12 ROR મોબાઇલ એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવી?
નાગરિકો
હવે તેમની જમીન સંબંધિત માહિતી મેળવવા માટે તેમના મોબાઇલ ફોન પર ઉપલબ્ધ
પ્લે સ્ટોર એપ દ્વારા AnyRoR – Gujarat Land Record – 7/12 ROR મોબાઇલ
એપ્લિકેશનને ઍક્સેસ કરી શકે છે.
નિષ્કર્ષ:- હું આશા રાખું છું કે આજની પોસ્ટ ગુજરાત જમીન ના રેકોર્ડ ચેક કઈ રીતે કરવા ( Check Gujrat Land Record Online). તમે સમજી જ ગયા હશો કે ગુજરાત ગ્રામીણ જમીન રેકોર્ડ કેવી રીતે તપાસો | How to check Gujarat rural land record, ગુજરાત શહેરી જમીન રેકોર્ડ તપાસો | Anyror Gujarat Urban land records Check, Digitally Signed ROR કેવી રીતે મેળવવું | How to get digitally signed ROR, AnyROR Gujarat મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો | AnyROR Gujarat Mobile Application download, જો તમને ગુજરાતમાં જમીનના રેકોર્ડ ચેક કરવા સંબંધિત કોઈ અન્ય માહિતી જોઈતી હોય, તો તમે અમને કૉમેન્ટ બૉક્સમાં જણાવી શકો છો અને જો તમે અમને કોઈ સૂચન આપવા માંગતા હો, તો તમે કૉમેન્ટ બૉક્સમાં પણ આપી શકો છો.
Important Links
|