હાલની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અન્વયે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા બોર્ડના પેપરોની નવી પેપર સ્ટાઈલ અમલમાં મુકવામાં આવી છે .
આ પેપરના અનુરૂપ મેં ૨૦૨૦ દરમિયાન જે પેપર સ્ટાઈલથી પેપર પુછાયેલા છે તેની એક યાદી નીચે PDF ફોરમેટમાં મુકવામાં આવી છે જે ધોરણ ૧૨ના વિદ્યાર્થી ઓને ઘણી ઉપયોગી થઇ શકશે.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અનુરૂપ બોર્ડદ્વારા જાહેર કરવા આવેલ પરિપત્રને જોવા અહી કલીક કરો.
Question Paper
બીજા વધારે બોર્ડના પેપર જોવા માટે અહી કલીક કરો.
No comments:
Post a Comment