HOW CAN PANCARD DOWNLOAD
પાનકાર્ડ ખોવાઈ ગયું છે ?
તો ચિંતા કરવાની જરૂર નથી પાનકાર્ડની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને તેને ડાઉનલોડ કરી મોબાઈલ કે કોમ્યુટર માં PDF ફોરમેટમાં સેવ કરી રાખો .
કઈ રીતે પાનકાર્ડ ડાઉનલોડ કરીશું ?
નીચે પ્રમાણે ના સ્ટેપ ફોલો કરો.
સ્ટેપ ૧
સૌ પ્રથમ પાનકાર્ડની ઓફિસિયલ વેબસાઈટ પર જવા માટે નીચેની લીંક પર કલીક કરો.
https://www.onlineservices.nsdl.com/paam/requestAndDownloadEPAN.html
સ્ટેપ ૨
ત્યાર બાદ નીચે આપેલ ચિત્રની જેમ એક BOX ખુલશે.તેમ તમારા પાનકાર્ડ નંબર,આધાર કાર્ડ નંબર,જન્મતારીખ ,ચેકમાં ટીક કરી આપેલ કેપ્ચાને ભરી SUBMIT કરો.
સ્ટેપ ૦૩
ત્યાર બાદ પાનકાર્ડ ડાઉનલોડ કરવાનું પેમેન્ટ કરી તે પાનકાર્ડ ડાઉનલોડ કરો.
No comments:
Post a Comment