NEW TEXT BOOK 11 TO 12
નમસ્કાર!!!!
વાચક મિત્રો ,
આજ ની આ પોસ્ટમાં આપને ધોરણ ૧૧ અને ૧૨ માટે ઉપયોગમાં આવી શકે તે માટે પુસ્તકોની લીનક મૂકી છે, આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો આજે આપણે ધોરણ 11 અને 12 ના પાઠ્ય પુસ્તકોની માહિતી જોઇએ અહિ ધોરણ 11 અને 12 ના પાઠ્યપુસ્તકો 2020 તથા 2023 ના અપડેશન સાથેના મુકેલા છે આ તમામ પાઠ્ય પુસ્તક PDF ફોર્મેટમા છે. પાઠ્ય પુસ્તકો ડાઉનલોડ કરવા જેતે ધોરણ સામે આપેલ લિંક પર ક્લિક કરતા તે ધોરણના તમામ આર્ટ્સ/કોમર્સ અને સાયન્સ વિભાગ્નુ ફોલ્ડર ખુલસે જેમા જે તે વિભાગ પર ક્લિક કરતા તમામ પાઠ્ય પુસ્તકનુ લિસ્ટ જોવા મળશે તેમાથી જે તે પાઠ્યપુસ્તક પર ક્લિક કરતા તેને જોઇ શકાસે તથા ડાઉનલોડ્ના સિમ્બોલ એરો પર ક્લિક કરી ડાઉનલોડ પણ કરી શકાસે.
ઓફિસિયલ વેબસાઇટ માટે અહિ ક્લિક કરો
ધોરણ 11 આર્ટ્સ/કોમર્સ અને સાયન્સ માટે અહિ ક્લિક કરો
ધોરણ 12 આર્ટ્સ/કોમર્સ અને સાયન્સ માટે અહિ ક્લિક કરો
No comments:
Post a Comment